જીટીયુમાં યુથ ફેસ્ટીવલની તડામાર તૈયારીઓઃ રવિવારે તમામ ઝોન વિજેતાઓમાંથી ટીમ પસંદગી

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વિદ્યાર્થીઓ દર વર્ષે યુથ ફેસ્ટીવલમાં રાષ્ટ્રીય સ્તરે ઝળકીને પોતાની પ્રતિભા દર્શાવતા રહ્યા છે, ત્યારે આગામી 15થી 19મી ડિસેમ્બર દરમિયાન ઉદેપુરમાં યોજાનારા 33મા એઆઈયુ વેસ્ટ ઝોન યુથ ફેસ્ટીવલમાં પણ જીટીયુએ વિવિધ સ્પર્ધાઓમાં ટીમો મોકલવાનો નિર્ણય લીધો છે. તેના માટે તમામ ઝોનલ વિજેતાઓમાંથી ટીમોની પસંદગી આગામી 19મી નવેમ્બરને રવિવારે અમદાવાદના સાલ ટેકનિકલ…

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ના વિદ્યાર્થી શ્રી ઋષભ પી. જૈન નો રાષ્ટ્રીય સ્તરે રોલરસ્કેટિંગ સ્પાર્ધામાં બ્રોન્ઝમેડલ

દર વર્ષે એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સીટીઝ વિદ્યાર્થીઓના વિકાસ અર્થે ઘણા કાર્યકર્મો નું આયોજન કરતી હોય છે. રમત-ગમત એ વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માં આગવું સ્થાન ધરાવે છે. વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી સાથે સંકળાયેલ ભગવાન મહાવીર કોલેજમાં અભ્યાસ કરતા શ્રી ઋષભ જૈન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી નું પ્રતિનિધિત્વ કરવા પંજાબ યુનિવર્સીટી, ચંદીગઢ ખાતે રોલર સ્પોર્ટ્સ અંતર્ગત…